✌???? તૈયારી જીત કી..... ✌????
ગુજરાત કાઉન્સિલન્સ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી( ગુજકોસ્ટ) પ્રેરિત ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, દ્વારકા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની 2 કરોડ ના ઈનામ વાળી સ્ટેમ ક્વિઝ સ્પર્ધા ....
STEM quiz -03
અગત્યની સૂચના: જિલ્લા કક્ષા ની સ્પર્ધા ઑનલાઇન આપવાની રહેશે
ભાગ લેનાર વ્યકિત એ ફરજીયાત રજીસ્ટ્રેશન કરવું પડશે
જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 4 તાલુકા વાઇસ 10 - 10 બાળકો પસંદ થશે. જે રાજ્ય કક્ષાએ ક્વિઝમાં ભાગ લેશે.
રાજ્યકક્ષાની સ્પર્ધા:
સ્થળ -સાયન્સ સીટી અમદાવાદ
-- ખુશખબર -- થઈ જાઓ તૈયાર ટેલિસ્કોપ, ટેબલેટ , લેપટોપ વગેરે.... ઈનામ લેવા માટે... 2 કરોડ ના ઈનામ ????????????????
નોંધ - જિલ્લા કક્ષાની સ્પર્ધા ઓનલાઈન રહેશે અને જે મોબાઈલ નંબર થી રજીસ્ટ્રેશન કરેલ છે એ મોબાઈલ નંબર પર લીંક જશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, દ્વારકા મો. 851787345